નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે દુર્લભ તાડફળી બન્યું રોજગારનું મુખ્ય સ્ત્રોત
Live TV
-
આ તાડફળી ગરમીના સમયમાં શરીરના તાપમાન અને લૂને નિયંત્રિત કરે છે, શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે
ઉનાળાની સીઝનમાં નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે દુર્લભ તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત બન્યું છે.. આ સિઝનમાં પોચી અને પાણીદાર તાડફળીનું હાલ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. અંગ્રેજીમાં “Palm” તરીકે ઓળખાય છે. તે તાડફળીના વેચાણથી આદિવાસીઓ માટે રોજગારીની વૈકલ્પિક તક ઉભી થઇ છે.
આ તાડફળી ગરમીના સમયમાં શરીરના તાપમાન અને લૂને નિયંત્રિત કરે છે, શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે