Skip to main content
Settings Settings for Dark

નાની બચત યોજનાઓ પર વ્યાજ દર નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે યથાવત રહેશે

Live TV

X
  • નાણા મંત્રાલયે જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વિવિધ નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો યથાવત રહેશે. એક નોટિફિકેશનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે 1 એપ્રિલથી શરૂ થતા અને 30 જૂનના રોજ પૂરા થતા વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજના દર ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં સૂચિત કરાયેલા જ રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply