Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે શેરબજારમાં કડાકો, રોકાણકારોની ચિંતા વધી

Live TV

X
  • પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવતા અને તે પ્રતિ બેરલ 80 ડૉલરની સપાટીએ પહોંચતા રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો છે.

    પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવતા અને તે પ્રતિ બેરલ 80 ડૉલરની સપાટીએ પહોંચતા રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો છે.

    બજારની સ્થિતિ:

    • સેન્સેક્સ: 600 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 76,963.35ના સ્તરે ખુલ્યો હતો.

    • નિફ્ટી: 167.50૦ પોઈન્ટના ઘટાડા સાથે 24,039.40 પર કારોબાર શરૂ કર્યો હતો.

    • સેક્ટર્સ: ઓટો અને મેટલ સેક્ટરમાં 1 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે IT અને ફાર્મા સેક્ટરમાં થોડી રાહત જોવા મળી હતી.

    શા માટે બજારમાં ગભરાટ? અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. બજારના નિષ્ણાતોના મતે, ભારત માટે ક્રૂડ ઓઈલના ભાવ સૌથી મહત્વનું પરિબળ છે. જોકે નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બ્રેન્ટ ક્રૂડ ૯૦ ડૉલરની નીચે છે, ત્યાં સુધી બજાર પર મોટી અસરની શક્યતા ઓછી છે, પરંતુ જો ભાવ ૯૦ ડૉલરને પાર કરે તો બજારમાં મોટું કરેક્શન આવી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply