પ્રત્યક્ષ કર સંગ્રહમાં 20 ટકાનો વધારો
Live TV
-
ગત વર્ષે સાત એપ્રિલથી લઈને આ વર્ષે ફેબ્રુઆરી સુધી 11 મહિનાની અંદર સરકારે 7.44 લાખ કરોડ રૂપિયાનો પ્રત્યક્ષ કર જમામ કર્યો છે. આ એક વર્ષ પહેલાની આ અવધી વચ્ચે જમા કરાયેલા ટેક્સમાં 19.5 ટકા વધુ છે.
નાણાકિય વર્ષ 2017-18ના ટાર્ગેટની વાત કરીએ તો તેના કારણે સરકારને તેનો 74.3 ટકા ટેક્સ વસુલ કર્યો છે. ગત 11 મહિનામાં કોર્પોરેટ ઈનકમ ટેક્સનું કલેક્શન 19.7 ટકા રહ્યું છે. જ્યારે વ્યક્તિગત ટેક્સની વાત કરીએ તો આ 18.6 ટકા વધુ રહ્યો છે.