Skip to main content
Settings Settings for Dark

ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડને પાંચ કરોડ 39 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

Live TV

X
  • KYCના નિયમોના ઉલ્લંઘન માટે આ દંડ ફટકારવામાં આવ્યો છે.

    ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડને પાંચ કરોડ 39 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. KYC એટલે કે, તમારા ગ્રાહકને ઓળખો તેમજ કેટલાક નિયમોના ઉલ્લંઘન માટે આ દંડ ફટકારવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, ‘પેટીએમ પેમેન્ટ બેંકે લાયસન્સ અંગેની રિઝર્વ બેંકની માર્ગદર્શિકાનું, અસાધારણ સાયબર સલામતીના બનાવોનો અહેવાલ આપવાના નિયમોનું અને મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન અંગેના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. KYC વિશેષ તપાસ પરથી જાણવા મળ્યું છે કે, પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડે ટ્રાન્ઝેક્શન પર ધ્યાન રાખ્યું નથી. બેંકે કેટલાક ગ્રાહકોને અગ્રિમ ખાતામાં આખા દિવસ દરમિયાન થતી લેવડ દેવડ પછી બાકી રહેલ રકમની વિનિયામક સીમાનું ઉલ્લંઘન કર્યું અને સાઈબર સુરક્ષા ઘટનાની જાણકારી આપવામાં વધુ સમય લીધો છે.’ 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply