Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું

Live TV

X
  • મિડલ ઇસ્ટ તણાવ સહિતના વૈશ્વિક નકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ 454 આંકના ઘટાડા સાથે 72 હજાર 488 આંક પર, જ્યારે નિફ્ટી 152 આંકના ઘટાડા સાથે 21 હજાર 995 આંક પર બંધ રહ્યો હતો. 

    બેકિંગ, FMCG, ઓઇલ અને ગેસના શેર્સમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું. કોમોડિટી માર્કેટમાં MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 45 રૃપિયાના ઘટાડા સાથે 72 હજાર 572 રૃપિયા બોલાઇ રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 25 રૃપિયાના વધારા સાથે 83 હજાર 540 રુપિયા બોલાઇ રહ્યો છે. તો રૂપિયો 83.54ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply