ભારતીય શેરમાર્કેટમાં આજે કડાકાનો દોર યથાવત
Live TV
-
ભારતીય શેરમાર્કેટમાં આજે કડાકાનો દોર યથાવત રહ્યો છે. જાહેર ક્ષેત્રની બેંક, ઓઇલ અને મેટલ સેક્ટરના શેરોમાં નિકળેલી વેચવાલીને કારણે માર્કેટ 400 કરતાં વધુ પોઇન્ટના કડાકા સાથે કારોબાર કરી રહ્યું છે.
સેન્સેક્સ 72 હજાર 600 અને નિફ્ટીમાં 165 પોઇન્ટ સુધીના ઘટાડાને કારણે 72 હજારની સપાટી તોડીને ટ્રેડિંગ કરી રહ્યો છે. આઇઆરએફસી,હિન્દ પેટ્રો, એચડીએફસી બેંક જેવા શેરો રેડઝોનમાં કારોબાર કરી રહ્યાં છે. શરૂઆતના વેપારમાં સ્મોલકેપ અને મિડ-કેપ શેર 0.8% અને 0.45% વધ્યા હતા.
