Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં ઘટાડાની ચાલ યથાવત, સતત છઠ્ઠા દિવસે કડાકા સાથે બંધ થયું શેરબજાર

Live TV

X
  • શેરબજારમાં ઘટાડાની ચાલ યથાવત છે. સતત છ દિવસથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ભારે કડાકા બાદ આજે દિવસના અંતે સેંસેક્સ 111 આંકના ઘટાડા સાથે 77, 580, નિફટી 27 આંકના ઘટાડા સાથે 23,532 પર બંધ થયો. જોકે બેંક નિફ્ટીમાં આજે  સુધારો જોવા મળ્યો, બેંક નિફ્ટી 91 આંકના સુધારા સાથે 50,179 પર બંધ થયો છે. 

    આજે FMCG સેક્ટરમાં ધોવાણ થયું હતું, તો મીડિયા અને રિયાલીટીના શેયર્સમાં ચમક જોવા મળી. આજના ટોપ ગેઈનર્સની વાત કરીએ તો, Eicher Motors, Deepak Nitrite, Apollo Tyres, Indian Hotels, MOTHERSON ટોપ ગેઈનર્સ રહ્યાં છે. તો PI Industries, CG Consume, IGL, HUL, અને TATA Cons. Prod ટોપ લૂઝર્સ રહ્યાં છે. 

    સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 1,042 ઘટીને રૂ. 73,440 થયો છે. અને ચાંદી પ્રતિકિલોએ 2,076 ઘટીને 87,121 પર પહોંચી છે. છેલ્લા 15 દિવસમાં સોનુ 5,737 રૂપિયા સસ્તું થયું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply