Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં ફરી એકવાર નબળી શરૂઆત થઈ

Live TV

X
  • સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજારમાં ફરી એકવાર નબળી શરૂઆત થઈ હતી. મંગળવારે સેન્સેક્સ 500 અંકોના ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે જ્યારે નિફ્ટી 22150ની નીચે પહોંચી ગયો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધની આશંકા વચ્ચે રૂપિયો પણ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે.

    મંગળવારે ડોલર સામે રૂપિયો 83.51 ના રેકોર્ડ સ્તર પર ખુલ્યો હતો. પાછલા ટ્રેડિંગ સેશનમાં રૂપિયો 83.45 ના સ્તર પર બંધ થયો હતો..આઈટી, રિયાલ્ટી ઈન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ઓટો, એફએમસીજી, પીએસયુ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી સેગમેન્ટ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply