Skip to main content
Settings Settings for Dark

શેર માર્કેટ સપ્તાહના અંતિમ કારોબારી દિવસે સેંસેક્સ 51.81 અંક નિફ્ટી 32.15 અંક ઉછળી બંધ થયો

Live TV

X
  •  સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેર માર્કેટમાં સેંસેક્સ 51.81 અંક અને નિફ્ટી 32.15 અંક ઉછળી બંધ થયો

    શેર માર્કેટમાં સપ્તાહના અંતિમ કારોબારી દિવસે પણ ફ્લેટ ઓપનિંગ થઈ હતી. સેંસેક્સ સવારે 20 અંકના ઉછાળા સાથે 37831.18 પર ખુલ્યો હતો. અને નિફ્ટી 4.70 અંક તુટીને 11,247.45 પર ખુલ્યો હતો. તો સાંજે સેંસેક્સ 51.81 અંક ઉછળીને 37,882.79 પર બંધ થયો હતો અને નિફ્ટી 32.15 અંક ઉછળીને 11,284.30 પર બંધ થયો હતો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply