Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ 286 પોઈન્ટના વધારા સાથે 81,741 પોઈન્ટની ઐતિહાસિક સપાટી નજીક બંધ થયું

Live TV

X
  • યુએસ ફેડરલ રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં ઘટાડો કરશે એવી અપેક્ષાને પગલે ભારતીય શેરબજાર આજે ઐતિહાસિક સપાટી નજીક બંધ થયું હતું. BSEનો સેન્સેક્સ 286 પોઈન્ટના વધારા સાથે 81 હજાર 741 પોઈન્ટ પર બંધ થયો. તો NSEનો નિફ્ટી 24 હજાર 951 અંક પર બંધ રહ્યો હતો.

    આજે મેટલ, ફાર્મા અને  પાવર શેરોમાં તેજી જોવા મળી હતી. એશિયન પેઈન્ટસમાં 2.48 ટકા, NTPCમાં 1.92 ટકા, ટેક મહિન્દ્રામાં 1.22 ટકા, અને ભારતી એરટેલના શેર્સમાં 1.16 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે પાવર ગ્રીડ, તાતા મોટર્સ અને એક્સિસ બેન્કના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

    કોમોટેડી માર્કેટની વાત કરીએ તો સોના, ચાંદી જેવી ધાતુઓના ભાવમાં સુધારો જોવા  મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply