Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ 60 પોઇન્ટના ઉછાળા સાથે 52,919 પર ખુલ્યો

Live TV

X
  • નિફટીમાં ફ્લેટ શરૂઆત થઇ હતી. નિફટીએ 15819 ના સ્તરે વેપાર શરૂ કર્યો હતો.

    કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 60 પોઇન્ટના ઉછાળા સાથે 52,919 પર ખુલ્યો હતો. જયારે નિફટીમાં ફ્લેટ શરૂઆત થઇ હતી. નિફટીએ 15819 ના સ્તરે વેપાર શરૂ કર્યો હતો. જોકે બાદમાં બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે સરકી ગયા હતા અને ગણતરીના સમયમાં ફરી રિકવરી પણ દેખાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply