Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
Education Ministry issues guidelines for reopening of schools in country| Mid Day News| 06-10-2020 | DD News Skip to main content
Settings Settings for Dark

Education Ministry issues guidelines for reopening of schools in country| Mid Day News| 06-10-2020

Live TV

X
Gujarati

1.રાજ્યના લોકોની સુવિધા માટે ડિજિટલ સેવાની શરૂઆત કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી-8 ઓક્ટોબરથી ડિજિટલ સેવા સેતુ થશે કાર્યરત-મુખ્યમંત્રીએ કહ્યું હવે સરકારી કામ માટે લોકોને નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા-વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી, મામલતદાર અને તલાટીને અપાશે-ડિજિટલ સેવા સેતુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત.

2.રાજ્યની 23 નગરપાલિકાઓમાં રૂપિયા 105 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસકાર્યોનું ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી-ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે ફાળવેલી ગ્રાન્ટમાંથી હાથ ધરાયા વિકાસ કામો.

3.રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવવી હવે એકદમ સરળ-મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વોટ્સએપ હેલ્પડેસ્કનું કર્યું ઉદ્ધાટન-કોઈ પણ વ્યક્તિ વોટ્સએપર નંબર 0261-2300000 પર હાય લખી મેળવી શકશે સરકારની તમામ યોજનાઓની જાણકારી-મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાઈ છે આ ખાસ યોજના.

4.રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારીને લઈ રાજકોટ ક્રાઈમ બ્રાંચનો ખુલાસો-ACP ડી.વી.બસીયાએ કહ્યુ, ઈન્જેક્શનની કાળાબજારી થતી હતી પરંતુ ડુપ્લીકેટ ઈન્જેક્શન વપરાતા ન હતા-રૂપિયા 4800ના ઈન્જેક્શન ત્રણ ગણા ભાવથી આરોપીઓ કરતા હતા વેચાણ.

5.રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 1 હજાર 327 નવા કેસ - 13 દર્દીએ ગુમાવ્યો જીવ- તો એક હજાર 405 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને અપાઈ રજા-રાજ્યમાં રિકવરી રેટ 85.94 ટકા પર પહોંચ્યો - તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 75 હજારથી વધુ લોકો સ્વસ્થ થતાં રીકવરી રેટ થયો 84.70 ટકા-WHO દ્વારા પ્રતિ 10 લાખ વસ્તીએ 140 ટેસ્ટ પ્રતિદિવસ કરવાના માપદંડથી ભારતમાં 6 ગણા વધારે ટેસ્ટ.

6.સુચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્ષ પર જાહેર કર્યા દિશા નિર્દેશ-50 ટકા બેસવાની વ્યવસ્થા સાથે 15 ઓક્ટોબરથી ખુલશે સિનેમા હોલ-એડવાન્સ બુકિંગ અને પેડ ફુડ પર રહેશે ભાર-કોરોના પ્રત્યે જાગૃતતા સંબંધિત એક મિનિટની ચલાવવામાં આવશે ફિલ્મ-કોરોના ગાઈડલાઈનનું કરવું પડશે પાલન.

7.આરોગ્ય મંત્રાલયે આયુષ સ્ટૈડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ કર્યા જાહેર-આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું, આયુર્વેદની આરોગ્યના ક્ષેત્રમાં ખુબ જ મોટું યોગદાન-આયુર્વેદ વિશ્વનું સૌથી જૂનું જ્ઞાન-આરોગ્ય મંત્રીએ કેટલાક ઉદાહરણ સાથે આયુર્વેદની જરૂરિયાતની આપી સમજણ.

8.વિદેશ મંત્રી એસ.જયશંકર જાપાનના પ્રવાસે-અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે કરી દ્વીપક્ષિય વાર્તા-તો જાપાનના વિદેશ મંત્રી સાથે પણ કરશે દ્વીપક્ષિય અને ક્ષેત્રિય મુદ્દા પર ચર્ચા - ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, USA મંત્રીસ્તરિય બેઠકમાં લેશે ભાગ-કોવિડને કારણે ઉદભવેલા આંતરરાષ્ટ્રીય મુદ્દા અને વિવિધ પડકારો પર પણ થશે ચર્ચા.

9.મહેસાણાના વિસનગરમાં 700 પાટીદાર સમાજની અનોખી પહેલ-માત્ર એક રૂપિયામાં સમાજની દીકરીઓના કરી આપવામાં આવશે લગ્ન-લગ્નનો તમામ ખર્ચ સંસ્થા ઉઠાવશે-કોરોના મહામારીને કારણે આર્થિક નુકસાનથી સમાજના સામાન્ય વર્ગને ઉગારવા પાટીદાર સમાજનું અનોખું આયોજન.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply