Skip to main content
Settings Settings for Dark

અભિનેતા ઇરફાનખાને પોતાની દુર્લભ બીમારી અંગે કરી જાહેરાત

Live TV

X
  • આજે ટ્વીટ કરીને તેમને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર હોવાનું કહ્યું.

    પ્રખ્યાત અભિનેતા ઇરફાનખાને આજે ટ્વીટ કરીને પોતાને થયેલી દુર્લભ બીમારી અંગે જાહેરાત કરીને સોશિયલ મીડિયા પર ચાલતી અટકળોને વિરામ આપ્યો હતો. જીવન પોતાની અપેક્ષા પ્રમાણે ચાલતું નથી. એવું ક્વોટ કરીને ઇરફાને જણાવ્યું હતું કે તેમને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર થયેલ છે અને તે માટે સારવાર લેવા તે દેશની બહાર જશે,. આ માટે તેમણે તેમના ફેન્સને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાનો અનુરોધ કર્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply