અમદાવાદમાં દિનેશ હોલ ખાતે "શામ-એ-ગઝલ" કાર્યક્રમ યોજાયો
Live TV
-
અમદાવાદીઓ માટે ગઈકાલની સાંજ સંગીતમય બની ગઈ હતી. ગઈકાલે અમદાવાદના દિનેશ હોલ ખાતે વિસરાતી જતી એવી ગઝલોનો "શામ-એ-ગઝલ" નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અમદાવાદીઓ માટે ગઈકાલની સાંજ સંગીતમય બની ગઈ હતી. ગઈકાલે અમદાવાદના દિનેશ હોલ ખાતે વિસરાતી જતી એવી ગઝલોનો "શામ-એ-ગઝલ" નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાયક કલાકાર મોસાદ દ્વારા વિવિધ ગઝલો રજૂ કરવામાં આવી હતી.. જેની મોજ અમદાવાદ વાસીઓએ માણી હતી અને વિસરાતી જતી ગઝલોની યાદ તાજી કરતાં આ આયોજનને આવકાર્યું હતું.
