Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકમાં 20 હજાર 713 સિનેમા અને ટીવી કલાકારોને ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે

Live TV

X
  • કર્ણાટકમાં ટીવી અને સિનેમાના કલાકારોને આર્થિક સહાય આપવામાં આવશે

    કર્ણાટકના મુખ્યમંત્રીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી રાજ્યના 20 હજાર 713 સિનેમા અને ટીવી કલાકારો ત્રણ હાજર રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે.કુલ છ કરોડ 23 લાખની રકમ આ કલાકારોના બેન્ક ખાતામાં મોકલવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની બીજી લહેરથી લઈને અત્યાર સુધીમાં 2 હાજર 50 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજથી બાગકામથી જોડાયેલા ખેડૂતો, શ્રમિકો તેમજ ગરીબ લોકોને સહાય મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply