Skip to main content
Settings Settings for Dark

ગોવામાં ચાલતા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં '75 ક્રિએટિવ માઈન્ડ ઓફ ટુમોરો'નું ઉદ્દઘાટન

Live TV

X
  • 75 ક્રિએટીવ માઈંન્ડસ ઓફ ટુમોરો સમગ્ર ભારતમાં યુવા સિનેમા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલ એક અનોખી પહેલ છે

    ગોવામાં 54મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો રંગારંગ શુભારંભ થઈ ચૂક્યો છે. 28મી નવેમ્બર સુધી ચાલનાર આ મહોત્સવનો કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પ્રારંભ કરાવ્યો. માધુરી દિક્ષિત અને શાહિદ કપૂર સહિત કલાકારો શુભારંભમાં સામેલ થયા હતા. જ્યારે આજે 54મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના બીજા દિવસે '75 ક્રિએટીવ માઈંન્ડસ ઓફ ટુમોરો' પહેલની શરૂઆત કરવામાં આવી છે. 75 ક્રિએટીવ માઈંન્ડસ ઓફ ટુમોરો સમગ્ર ભારતમાં યુવા સિનેમા પ્રતિભાઓની ઓળખ કરવા, તેમને પ્રોત્સાહન આપવા અને તેમની ફિલ્મો પ્રદર્શિત કરવા માટે શરૂ કરવામાં આવેલ એક અનોખી પહેલ છે. આ દરમિયાન 600થી વધુ આવેદનોમાંથી 75 પ્રતિભાગીઓને કેન્દ્રીય મંત્રી સાથે વાતચીત કરવાનો મોકો મળશે. આ મહોત્સવ દરમિયાન 270થી વધુ ફિલ્મો પ્રદર્શિત કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply