Skip to main content
Settings Settings for Dark

બોલીવુડના ફિલ્મ પ્રોડ્યુસર કરીમ મોરાનીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો

Live TV

X
  • કરીમ મોરાનીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમના ઘરને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું

    બોલીવુડના દિગ્ગજ ફિલ્મ પ્રોડ્યુસર કરીમ મોરાની કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પહેલા કરીમ મોરાનીની પુત્રી શજા મોરાની પણ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તેમની બીજી પુત્રી જોયા મોરાનીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો.કરીમનો પરિવાર બોલીવુડના સૌથી ચર્ચિત પરિવાર પૈકી એક છે. તેઓ બોલીવુડ ઉપરાંત સમગ્ર વિશ્વમાં સિનેમા જગત સાથે જોડાયેલી ઇવેન્ટ આયોજીત કરે છે. કરીમ મોરાનીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમના ઘરને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે. તેમજ તેમના અન્ય પરિવારજનોના સ્વાસ્થ્યની પણ ચકાસણી ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply