Skip to main content
Settings Settings for Dark

મોમ શ્રીના નિધન બાદ પહેલી જ વાર દીકરીએ કહી આ વાત, આંખોમાં આવી જશે પાણી

Live TV

X
  • મોમ શ્રીના નિધન બાદ પહેલીવાર દીકરીએ કહી આ વાત

    મુંબઈઃ શ્રીદેવીનું 54 વર્ષે નિધન થયાં પછી તેમની દીકરી જાહન્વી કપૂર પહેલીવાર સોશિયલ મીડિયામાં એક્ટિવ થઇ. તેણે ફેન્સના નામે એક ઇમોશનલ પોસ્ટ કરી. આ પોસ્ટની સાથે એક લેટર શેયર કરતાં જાહન્વીએ કહ્યું- "મારા બર્થ ડે પર, એક વાત કહું છું કે તમે તમારા માતા-પિતાને પ્રેમ આપો. તેમને સમજો અને તેમને તમારો પ્રેમ અનુભવ કરાવવા માટે સમર્પિત થઇ જાવ."

    જાહન્વીએ પોતાના લેટરમાં આગળ લખ્યું કે "હું કહેવા માંગું છું કે તમે મારી માતાને પ્રેમથી યાદ રાખો અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. તેમના પ્રત્યે પ્રેમ જાળવી રાખો. યાદ રાખો કે મારી માતાના જીવનનો સૌથી મોટો ભાગ પ્રેમ હતો, જે તે પપ્પા સાથે શેયર કરતી હતી."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply