Skip to main content
Settings Settings for Dark

હિન્દી ફિલ્મોના હાસ્ય કલાકાર દિનયાર કોન્ટ્રાક્ટરનું નિધન

Live TV

X
  • પીઢ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી થી સન્નમાનિત દિનયાર કોન્ટ્રાક્ટરનું 79 વર્ષની વયે અવસાન થયું છે.

    હિન્દી ફિલ્મો અને નાટકોમાં પોતાની આદાકારીથી છાપ છોડનાર દિન્યાર કોન્ટ્રાક્ટરનું લાંબી બિમારી બાદ આજે વહેલી સવારે નિધન થયું હતું. 

    દિનયાર કોન્ટ્રાક્ટરના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમની સાથેની તસવીર સાથે ટ્વીટ કરી શોક વ્યકત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે પદ્મશ્રી દિન્યાર કોન્ટ્રાકટર ખાસ માણસ હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply