Skip to main content
Settings Settings for Dark

‘મર્દાની 2’ની સારી શરૂઆત

Live TV

X
  • ‘મર્દાની 2’ ફિલ્મે પહેલા દિવસે 3.80 કરોડ રૂપિયાનીકમાણી થઇ છે.

    13 ડિસેમ્બરના રિલીઝ થયેલ રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની 2’ને બોક્સઓફિસ પર સારી શરૂઆત મળી છે, ‘મર્દાની 2’ ફિલ્મે પહેલા દિવસે 3.80 કરોડ રૂપિયાનીકમાણી થઇ છે.

    છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ જોઈએ તો રાનીની આ ફિલ્મ સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે, ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા મુજબ આગામી બે દિવસોમાં કલેક્શનમાં વધારો થઇ શકે છે. પોઝિટિવ માઉથ પબ્લિસિટી અને સારા રિવ્યૂને કારણે બીજા અને ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં વધારો થઇ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply