Skip to main content
Settings Settings for Dark

Evening News at 7 pm | 02-06-2018

Live TV

X
Gujarati

1. મોદી સરકાર ના ,ચાર વર્ષ માં ,નવા ખાતા ખોલવા નો રેકોર્ડ ,તથા 20 કરોડ લોકો ને ,સમાજીક સુરક્ષા અપવવા નો ,અને સરકારી યોજનાઓ ની રકમ ,સીધી રોકડ જમા કરાવવા ને, ઉપલબ્ધિઓ ગણાવતા કેન્દ્રીય કાપડ મંત્રી ,સ્મૃતિ ઈરાની- અમદાવાદ માં પત્રકાર પરિષદ.

2.સ્મૃતિ ઇરાનીએ ,નવસારી માં ખેડૂતો સાથે કર્યો સીધો સંવાદ- ખેડૂતો ની આવક ,બમણી કરવા માટે ,મોદી સરકાર દ્વારા, ખેડૂતો ને સિંચાઈ યોજના અંતર્ગત ,50 હજાર કરોડ નું ,પેકેજ અપાયું હોવાની આપી વિગત.

3. કેન્દ્રની મુદ્રા યોજના અંતર્ગત ,સુરત ની સડકો પર ,પિન્ક ઓટો ચલાવતી બેટીઓ - બેટી બચાવો , બેટી પઢાવો યોજના ની સાફલ્ય ગાથા - પંચમહાલ જિલ્લા માં , મુદ્રા લોન થકી , મહિલાઓ થઈ આર્થિક સધ્ધર- મોદી સરકાર ની ચાર વર્ષ ની મુખ્ય સિધ્ધિ.

4. સુરતની અંધજનશાળાનું છેલ્લા દસ વર્ષથી સતત સો ટકા પરિણામ- ધોરણ-10 અને 12 બોર્ડ માં ,દિવ્યાંગ વિદ્યાર્થીઓના મક્કમ મનોબળ, અને દ્રઢ સંકલ્પ તથા પુરૂષાર્થ નું , છે આ પરિણામ.

5. સમાજ ના ગરીબ ,અને પછાત વર્ગ ,તેમજ છેવાડા ના લોકો ને મળી રહ્યો છે ,સરકાર ની યોજનાઓ નો ,સીધો લાભ- પત્રકાર પરિષદ દ્વારા મોદી સરકાર ની ,મહત્વ પૂર્ણ સિધ્ધી ગણાવતા ,કેન્દ્રીયમંત્રીઓ.

6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું,ત્રણ દેશો ની સફળ યાત્રા બાદ ,સ્વદેશ આગમન- ચાંગે નૌ સેનિક અડ્ડા પર ,નૌ સેનિકો સાથે કરી મુલાકાત- મહાત્મા ગાંધી ના ,અસ્થિ વિસર્જન સ્થળે કર્યું, તકતી નું અનાવરણ- પ્રાચીન મંદિર, ચુલિયા મસ્જિદ સાથે ,બૌદ્ધ મંદિર ની પણ લીધી ,મુલાકાત.

7. રાજ્યના અમરેલી જિલ્લા ના ,ગારીયાધાર, ડાંગ ના સાપુતારા, ભાવનગર ના સાવરકુડંલામાં વરસાદી ઝાપટાં- હવામાન માં એકાએક પલટાથી લોકોએ અનુભવી ગરમી માં રાહત.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply