Skip to main content
Settings Settings for Dark

Evening News at 7 pm | 08-05-2018

Live TV

X
Gujarati

1. બિટકોઈન મામલે ,પૂર્વ ધારા સભ્ય ,નલીન કોટડિયા એ ,ગૃહ રાજ્ય મંત્રી ,પ્રદીપસિંહ જાડેજા ને લખ્યો પત્ર- 12 નહીં ,પણ 240 કરોડ ના કૌભાંડ મુદ્દે ઉઠાવ્યા ,સવાલ- જોકે,

C.I.D. એ ,બે વખત ,સમન્સ ,પાઠવ્યાં છતાં, હજુ છે ,અન્ડર ગ્રાઉન્ડ -સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાન્ચ ,એમનો પત્તો લગાવવા, કરી રહી છે ,પ્રયાસ.

2.જળ સંચય અભિયાન માં ,વિકાસ નો ,આનંદ વ્યક્ત કરતાં , મુખ્યમંત્રી વિજય રૂપાણી - સોમનાથ દાદા ના દર્શ ને ,હિરણ, કપિલા, અને સરસ્વતી નદી ના ,ત્રિવેણી સંગમ સ્થળે,નદી નો કાંપ ,ખેતી લાયક જમીન માં ભેળવી, એની ફળદ્રુપતા વધારવા ની ,નવી યોજના નો કર્યો શુભારંભ - આ સાથે ,નદી માંથી ,કાંપ-રેતી હટાવતાં ,વધશે ,નદી ની પાણી સંગ્રહણ ક્ષમતા

3.રાજકોટ માં, મગફળી ના ગોડાઉન માં લાગેલી આગ ,કાબૂ માં- અંદાજિત ,સાડા ત્રણ કરોડ ની કિંમત ની , 28 હજાર જેટલી મગફળી ની બોરી થઈ ,ખાખ - હજુ પણ ,ગોડાઉન માંથી નીકળી રહ્યા છે ,ધૂમાડા- ફાયર બ્રિગેડ ની ટીમ ,ઘટના સ્થળે ઉપસ્થિત. તપાસ ના આદેશ અપાતા ,ચાલુ થઈ કાર્યવાહી.

4. ડોક્ટર બનવા માંગતા ,ગુજરાતીઓ માટે ,આનંદ ના સમાચાર - સંઘ પ્રદેશ, દીવ દમણ ,અને દાદરા નગર હવેલી ને, મેડિકલ કોલેજ ની ભેટ- આયુષ્યમાન ભારત યોજના હેઠળ ,સંઘ પ્રદેશ ને મળશે ,વધુ સવલત - 100 બેઠક ની મેડિકલ કોલેજ ની મંજૂરી મળતા ,ખુશી વ્યક્ત કરતાં, પ્રશાસક પ્રફુલ પટેલ.

5. આ વર્ષે, કુલ 1,580 તીર્થ યાત્રી કરશે કૈલાસ માન સરોવર યાત્રા-પરંપરાગત ,લિપુ લેક માર્ગે, 60-60 ની 19 બેચ ,અને નવા ખૂલેલાં ,નાથુલા ઘાટ માર્ગે,50-50 તીર્થયાત્રી ની ,10 બેચ કરશે યાત્રા- વિદેશ મંત્રી ,સુષ્મા સ્વરાજ ના ,સક્રિય પ્રયાસો થી ,તીર્થયાત્રા માટે ચીને , ખોલ્યો નાથુલા ઘાટ માર્ગ.

6.ભારત ,અને ગ્વાટેમાલા વચ્ચે ,શિક્ષણ ક્ષેત્રે ,સહયોગ વધારવા ,અને રાજનીતિક સંબંધો વધુ મજબૂત કરવા ,સમજૂતી કરાર પર, હસ્તાક્ષર- ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એ ,ગ્વાટેમાલા ના રાષ્ટ્રપતિ,અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી ,મુલાકાત - ઉપરાષ્ટ્રપતિ નાયડુ નું કરાયું ,પારંપરિક સ્વાગત-.

7.કર્ણાટક માં ,ચૂંટણી પ્રચાર માં ,આરોપ-પ્રત્યારોપ ચરમ સીમા એ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સંબોધી ,ત્રણ જાહેર સભા - કહ્યું, કોંગ્રેસ કરે છે ,જાતિ આધારિત રાજ નીતિ - સોનિયા ગાંધી એ પણ, સંબોધી રેલી-કહ્યું, સરકાર ,ખેડૂત હિત વિરોધી, કર્ણાટક માં ,ભાજપા અધ્યક્ષ ,અમિત શાહ ,અને કોંગ્રેસ અધ્યક્ષ ,રાહુલ ગાંધી એ પણ કર્યો ,ચૂંટણી પ્રચાર.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply