Skip to main content
Settings Settings for Dark

Evening News at 7 pm | 10-05-2018

Live TV

X
Gujarati

1.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર-74.91. ટકા પરિણામ સાથે વિદ્યાર્થિનીઓ રહી અવ્વલ- સૌથી વધુ ,રાજકોટ જિલ્લાનું ,85.3 ટકા ,અને સૌથી ઓછું, છોટાઉદેપુરનું, 35.64 ટકા પરિણામ-સૌથી વધુ, જામનગરના ધ્રોલનું, 95.67 ટકા અને સૌથી ઓછું 27.61 ટકા છોટાઉદેપુરના બોડેલીનું- રાજ્યમાં સરેરાશ ,72.99 ટકા વિદ્યાર્થીઓ ,થયા ઉતિર્ણ-છતાં ગત વર્ષ કરતાં 9 ટકા ઓછું પરિણામ.

2. છોટાઉદેપુર જિલ્લાનું સતત ઘટતું જતું પરિણામ-તંત્ર ચિંતિત- રાજ્યભરમાં ગતવર્ષના ન્યૂનત્તમ 51.54 ટકા સામે આ વર્ષે35.64 ટકા પરિણામ- બોડેલી કેન્દ્રનું સમગ્ર રાજ્યમાં રહ્યું સૌથી ઓછું 27.61 ટકા પરિણામ-આગામી સમયમાં ઘડાશે એક્શન પ્લાન એમ જણાવતાં જિલ્લા શિક્ષણાધિકારી.

3.આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા સાથે રોજગારીનું સાધન બન્યું જળસંચય અભિયાન- નર્મદા જિલ્લાના પલસી ગામે ,200 જેટલા શ્રમિકો ,પ્રતિદિન ,કુલ 34 હજાર ઉપરાંતની મેળવે છે ,રોજગારી -મેઘરજના બાઠીવાડા ગામે ,જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણી.

4.મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ બાબતે સીઆઇડી ક્રાઇમની ટીમ પહોંચી રાજકોટ- ડીઆઇજી દિપાંકર ત્રિવેદીના વડપણ હેઠળ તપાસ બાદ 15 દિવસમાં સોંપશે અહેવાલ.

5.પાટણમાં આકાર લેશે અમદાવાદ પછી બીજી સાયન્સ સીટી-પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય યોજના અંતર્ગત સમાલપાતી ખાતે 72.81 કરોડના ખર્ચે 18 મહિનામાં જ તૈયાર થશે આ મ્યુઝિયમ- 10 એકરમાં ખડાં થનારા મ્યુઝિયમનું રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે કર્યું ખાતમૂર્હૂત.

6.દિલ્લી ખાતે ,15મા એશિયા મીડિયા શિખર સંમેલનનો ,માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ,કરાવ્યો પ્રારંભ- TRPના રેટિંગથી ,બહાર નીકળી કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવા ,સ્મૃતિ ઈરાનીની ,મીડિયાને અપીલ -સંમેલનમાં ,40થી વધુ દેશના પ્રતિનિધિઓ ,લઈ રહ્યા છે ભાગ

7.કર્ણાટક વિધાનસભાની 12મે ના રોજ યોજાનારી ,ચૂંટણીઓ માટે પ્રચારના પડઘમ શાંત-રાજ્યની 223 પર યોજાવાની છે ચૂંટણી-કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિદ્ધારામૈયાની સરકાર રચાવાનો વ્યક્ત ક્યો વિશ્વાસ, તો ભાજપ અધ્યક્ષ અમિત શાહે યેદિયુરપ્પાની સરકાર રચાવા અંગે કર્યો પુનરુચ્ચાર.

8.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,આવતીકાલથી નેપાળના બે દિવસના પ્રવાસે- નેપાળના પ્રધાનમંત્રી કે. પી. ઓલી સાથે કરશે ચર્ચા વિચારણા - કાઠમંડુ, મુક્તિનાથ અને જનકપુર શહેરોની લેશે મુલાકાત અને કરશે અરુણ 3 જલ વિદ્યુત પરિયોજનાનો શીલાન્યાસ.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply