Skip to main content
Settings Settings for Dark

Evening News at 7 pm | 10-06-2018

Live TV

X
Gujarati

1. ચીનના , ચિંગ દાઓમાં શાંઘાઈ સહયોગ સંગઠનનું શિખર સંમેલન સંપન્ન - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધનમાં પ્રાદેશિક સંપર્ક પર મૂક્યો ભાર - કહ્યું, પાડોશી દેશો અને ,એસ.સી.ઓ. ક્ષેત્ર વચ્ચેના સંપર્કમાં વધારો કરવો એ છે પ્રાથમિકતા - સભ્ય દેશોએ ચિંગ દાઓ ઘોષણા પત્ર પર કર્યા હસ્તાક્ષર..

2. જમ્મુ-કાશ્મીરના કુપવાડા ક્ષેત્રમાં સેનાને મળી મોટી સફળતા -ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ - છ આતંકવાદીઓને કરાયા ઠાર - સૈન્ય દ્વારા હાથ ધરાયુ , સર્ચ ઓપરેશન.

3.ઉપયોગમાં લેવાયા બાદ પ્લાસ્ટિક , કુદરતી સંપર્કમાં આપ મેળે વિસર્જીત થાય તેવી ટેકનોલોજી વિકસાવવાનો , કેન્દ્ર સરકારનો પ્રયાસ હોવાનું જણાવતા કેન્દ્રિય મંત્રી, મનસુખ માંડવિયા - અમદાવાદમાં પ્લાસ્ટિક એક્સ-પોનો કરાવ્યો પ્રારંભ.

4.એ.ટી.એમ. કાર્ડ ધારકોની માહિતીની ઉઠાંતરીથીઓનલાઇન વ્યવહાર દ્વારા નાણાની ઉચાપત કરતી , આંતર રાજ્ય ટોળકીને ,ઝડપી લેતું પૂર્વ કચ્છ SOG - 8 મોબાઇલ , 17 સીમકાર્ડ કરાયા જપ્ત.

5. ગેરકાયદે સિંહ દર્શનના વધતા કિસ્સાની સમીક્ષા માટે વનમંત્રી સાસણ ગીરની , બે દિવસની મુલાકાતે -યોગ્ય સહયોગ નહીં મળે તો હોટલ સંચાલકો સામે કડક પગલાની આપી ચીમકી -સુરત , અને ડાંગ જિલ્લામાં દિપડા માટે અભયારણ્ય તૈયાર કરવાની ગણપત વસાવાએ કરી જાહેરાત.

6.રાજ્યના નાના શહેરોને , હવાઇ સેવાથી પરસ્પર જોડવાની ,ઉડાન યોજનાથી વેપાર, અને પ્રવાસન ક્ષેત્રને ,થઇ રહ્યો છે લાભ.

7.જૂનાગઢ નજીક ,લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 ના મોત - 26 ઘાયલ - મહીસાગર નદીમાં , ન્હાવા ગયેલા માલપુરના , પાંચ યુવકો ડૂબ્યા - ત્રણના મૃતદેહ મળ્યા બે ની શોધખોળ ચાલુ.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply