Skip to main content
Settings Settings for Dark

Evening News at 7 PM @ Date : 07-08-2018

Live TV

X
Gujarati

1.5 વાર તમીલનાડુના મુખ્યુમંત્રી રહી ચુકેલા તેમજ દ્રવીડ રાજનીતીના નાયક કરુણાનીધી નુ 94 વર્ષનીધન- કાવેરી હોસ્પીટલની બહાર હજારો પ્રશંસકોની ભીડ,તમીલનાડુ પોલીસ હાઈએલર્ટ પર

2.વરસાદ ખેંચાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાઈ પાવર કમિટી મિંટીંગ,વાવ તાલુકાના પશુપાલકોને બે રૂપીયે પ્રતી કિલોના ભાવે મળશે ઘાસચારો--પીવાના પાણી માટે સરકાર આયોજન કરશેનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ

3.વરસાદના સંકટ વચ્ચે ખેડુતો માટે સારા સમાચાર --8 કલાક ની જગ્યાએ 10 કલાક વિજળી આપવાનો સરકારનો નિર્ણય--ઉર્જામંત્રી સોરભ પટેલે રાજ્યના 15 લાખ ખેડુતોને આપ્યો લાભ-આઠ કરોડથી વધુ યુનીટનો રોજનો વધશે વપરાશ.

4.મગફળી કોભાડ મામલે પોલીસ અને સરકાર એક્શનમાં --વધુ 5 આરોપીઓની ધરપકડ બાદ કુલ આરોપીઓની સંખ્યા 27 થઈ-તો આ મામલે કૃષી મંત્રી આર.સી.ફળદુ એ પ્રતીક્રીયા આપી નાફેડ પર કર્યો પ્રહાર

5.ભાજપ સંસદીય પક્ષની4 બેઠકમાં પક્ષના ઓબીસી સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનુ કર્યુ સન્માન- ઓબીસી પંચને બંધારણીય દરજજો આપતો ખરડો પસાર થતા પ્રધાનમંત્રી પર થઈ અભિનંદન વર્ષા

6. લોકસભામાં દેવરિયા બાલીકાગૃહ કેસમાં દોષીતોને બક્ષવામાં નહી આવેનુ જણાવતા ગૃહમંત્રી રાજનાથ સીંહ - તો રાજ્ય સભામા કૃષી ક્ષેત્રે સધાયેલી પ્રગતી પર અધ્યક્ષ અમીત શાહે આપ્યુ નિવેદન.તૃણમુલ કોગ્રેસના સભ્યોના હોબાળા બાદ રાજ્યસભા કાલ સુધી
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply