Skip to main content
Settings Settings for Dark

Evening News @ 7 PM | Date : 11-07-2018

Live TV

X
Gujarati

1.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબથી કિસાન કલ્યાણ રેલીને કર્યું સંબોધન - MSP માં વધારા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી ખેડૂતોને મળ્યા - કોંગ્રેસે માત્ર વાતો કરી અમે કરી બતાવ્યું છે.

2.BSNL એ પોતાની પહેલી ઇન્ટરનેટ ટેલિફોનિક સેવા "વિંગ્સ" નો કર્યો પ્રારંભ - હવે તમારો લેન્ડલાઇન ફોન પણ આપશે મોબાઇલ જેવી સુવિધા - મોબાઇલ એપ ડાઉનલોડ કરી મોબાઇલથી કરી શકાશે વાતચીત

3.ભારત બન્યું દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર - ભારતે ફ્રાન્સ અને બ્રિટેનને પાછળ છોડ્યા- વિશ્વબેન્કે 2017ના આંકડા કર્યા જાહેર - 2032 સુધી ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બનવા તરફ અગ્રેસર

4.હિસ્ટ્રી એન્ડ ફ્યુચર ઓફ ધ માઉન્ટેડ પોલીસ ઇન ઇન્ડિયાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું વિમોચન - પુસ્તકમાં પોલીસદળમાં અશ્વસવારી પોલીસદળનો ભવ્ય ઇતિહાસ અને ભાવિ આયોજનનો ઉલ્લેખ - રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયો હતો પુસ્તક લેખન પ્રોજેક્ટ

5.અગરિયા વિસ્તારના બાળકોને સ્કુલ ઓન વ્હીલ પ્રોજેક્ટ દ્વારા મળશે ઘરઆંગણે શિક્ષણ - પાયલોટ પ્રોજેક્ટ પર 7 જિલ્લાના 1200 બાળકોને મળશે પ્રાથમિક શિક્ષણ - નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને શિક્ષણમંત્રીએ કર્યા હરતી-ફરતી શાળાનો કરાયો પ્રારંભ

6.વડોદરા પોલીસ હવે પર્યાવરણની જાળવણી કરી ઇ-રિક્ષામાં કરશે પેટ્રોલીંગ - ગુજરાતમાં પ્રથમ વખત લોન્ચ કરી ઇ-ઓટો, - ઇ-રિક્ષામાં વાયરલેસ સેટ, પોલીસ લાઇટ, માઇક્રોફોન, સાયરનની સુવિધાથી સજ્જ

7.સમગ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર - રાજ્યના 25 જિલ્લાના 137 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ - વરસાદના કારણે નવસારી-વેજલપોરના 650 લોકોનું કરાયું સ્થળાંતર - નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ

8.ફિફા વર્લ્ડકપ 2018ની આજે બીજી સેમીફાઇનલ - ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે ભારતીય સમય પ્રમાણે સાડા અગિયાર કલાકે જામશે મુકાબલો - પ્રતમ સેમીફાઇનલમાં બેલ્જિયમને હરાવી ફ્રાન્સ પહોંચ્યું ફાઇનલમાં

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply