Submitted by gujaratdesk on
મુખ્ય સમાચાર.7:00 PM
1.શાળાના ચોકક્સ સમયાવિધિ પછી ,શિક્ષકો શાળામાંજ ભણાવશે,કરશે વિધ્યાદાન,મિશન વિધા અંગર્ગત દોઢ માસ સુધી રાજયભરમાં ભણાવશે શિક્ષકો-શિક્ષણનો સ્તર ઉચો આણવા સરકાર પ્રતીબધ્ધ
2.અમદાવાદમા ,સઘન પાર્કીગ વ્યવસ્થામા ભાગરૂપે પોલીસની લાલ આંખ પછી,મોટા બે શોપીંગ મોલમાં પાર્કીંગ ફ્રી-સુરત,વડોદરા,રાજકોટ,પણ અપનાવી શેકે છે અમદાવાદની પ્રેરણાત્મક પહેલ
3.કેન્દ્રીય નાણાપંચ રાજ્ય સરકારની પ્રસ્તૃતીથી પ્રભાવીય-રાજ્યોને પર્ફોમન્સ બેઈઝ પ્રોત્સાહિત આપવાની બાબત પંચના માપદંડમા આવરી લેવાનો મુખ્યમંત્રીનો અનુરોધ-દેશની પાંચ ટકા વસ્તી ગુજરાતી આપે છે GDPમાં 7.6% જેટલુ યોગદાન
4.રાજ્યમાં કાલથી બે દિવસભારે વરસાદની આગાહી સાથે ઉતર-દક્ષીણ-મધ્ય-સોરાષ્ટ્રમાં સતર્કતા-તો મોટાભાગના ડેમમાં આવ્યા નવા નિર-ઘણા -ખરા વિસ્તારોમાં વાવણીના થયા શ્રીગણેશ
5.આયકરદાતાઓને મળશે મોટી રાહત -આવકવેરા વિભાગની ઈ-એસેસમેન્ટ પ્રકિયા હવે સો ટકા થવા તરફ-આવકવેરા ઈન્સપેક્ટર હવે નહી ખવડાવે તમારા દ્રાર
6.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , આજથી ત્રણ દેશો , રવાન્ડા, યુગાન્ડા , અને દક્ષિણ આફ્રિકાની , પાંચ દિવસની મુલાકાતે -/ દક્ષિણ આફ્રિકામાં, 10 મા બ્રિક્સ સંમેલનમાં થશે સામેલ. /..
7.રાફેલ ડિલ મુજબ વિમાનોની પહેલી ખેપ મળશે 2019માં -36 વિમાનોની સંપુર્ણ ડિલિવરી થશે 2022 માં-રક્ષામંત્રીનુ લોકસભામાં નિવેદન