Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 01-05-2018

Live TV

X
Gujarati

1. મહાગુજરાતની ચળવળ બાદ અસ્તિત્વમાં આવેલા ખમીરવંતા ગુજરાતનો આજે 58 મો સ્થાપના દિવસ- ઈન્દુચાચાની પ્રેરણાથી અને રવિશંકર મહારાજના આશીર્વાદથી ગરવી ગુજરાતનો પાયો નખાયો- જ્યાં જયાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

2. ભરૂચના કોસમડી ગામેથી મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી- જનશક્તિથી જળશક્તિ વધારવાના આ અભિયાનમાં વિવિધ ધાર્મિક,ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓ પણ આપશે સાથ.

3. મહેસાણાની-લાંઘણજ, કુકરવાડા અને રંગાકુઈ ગામે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે કરાવ્યો જળસંગ્રહ અભિયાનનો પ્રારંભ- જૂનાગઢમાં મૃતકની ક્રિયાનો ખર્ચના રૂપિયા આ અભિયાનમાં આપી લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું પૂરૂં.

4. અપૂર્ણ અભ્યાસ કે કૌશલ્યસભર છતાં તકવંચિત રહેલાં યુવાઓ માટે મહત્વાકાંશ્રી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ કરાવ્યો શુભારંભ- તાલીમ પછી મળશે ડિગ્રી સર્ટીફિકેટ અને સાથે સ્ટાઈપેન્ટની પણ જોગવાઈ.

5. આજે શ્રમિક દિવસની ઠેર ઠેર કરાઈ ઉજવણી- દમણમાં સત્કાર સમારંભ થકી શ્રમિકોને પુરસ્કાર આપી કરાયા સન્માનિત- મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની રહ્યા ઉપસ્થિત.

6. કર્ણાટક ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી ચૂંટણી પ્રચારની કરી શરૂઆત- મૈસરુના ચામ રાજનગરમાં રેલી યોજી કર્ણાટકમાં ભાજપની આંધી હોવાનું જણાવ્યું- રેલીમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં વિદ્યુતીકરણના મુદ્દે અધ્યક્ષને કર્યા વળતા સવાલ.

7. વિમાન સફરમાં પણ હવે મળશે મોબાઈલ કોલ, નેટની સુવિધા- ટેલિકોમ કમિશને આ સેવા ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને આપી મંજૂરી- ટેલિકોમ સેકટરની ફરિયાદોના નિવારણ માટે લોકપાલ પણ કરાશે નિયુક્ત.

8.સ્વચ્છતા પ્રત્યે યુવાનોને જાગૃત કરવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે સ્વચ્છ ભારત સમર ઈન્ટરશીપની કરી શરૂઆત- ભાગ લેનાર લોકોને પ્રમાણપત્ર અને યુજીસીના રિવોર્ડ પોઈન્ટ

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply