Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 07-03-2018

Live TV

X
Gujarati

1. ભાજપના કેન્દ્રીય કાનુનમંત્રી રવીશંકર પ્રસાદના પૂર્વ યૂપીએ સરકાર પર ગંભીર આરોપ - તે સમયના આરબીઆઇ વહીવટી તંત્ર પર વ્યક્ત કરી શંકા - પી.ચિદમ્બરમ પર ઉતાવળે નિર્મય કરવાનો લગાવ્યો આરોપ

2. ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામ કર્યા જાહેર ગુજરાતથી પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાની ઉમેદવાર તરીકે થઇ પસંદગી

3. મેડિકલના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર - NEETની પરિક્ષા માટે આધારકાર્ડ ફરજિયાત નહીં - અન્ય પરિક્ષાઓ માટે પણ અન્ય પૂરાવાનો ઉપયોગ કરી શકાશે

4. રાજ્યમાં અસમાન લીંગ પ્રમાણ ચિંતાનો વિષય - આઘાતજનક આંકડા આવ્યા સામે - વર્ષ 2016માં 1000 પૂરૂષોએ માત્ર 848 સ્ત્રીઓ

5. પારૂલ યુનિવર્સિટીની ઘટના અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું નિવેદન - ઉચ્ચસ્તરિય તપાસ સમિતીની રચના સાથે તમામ કાનૂની કાર્યવાહી ધરાશે હાથ

6. 9મી માર્ચના રોજનું ગુજરાતબંધનું એલાન મોકુફ - ગુજરાત વાલી મહાસભાની જાહેરાત - ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની પરિક્ષાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

7. આવતીકાલે મહિલા દિવસની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં - દૂરદર્શન મનાવી રહ્યું છે આગવી રીતે મહિલા દિવસ - તમારી સુધી પહોંચાડીશું મહિલાઓની સંઘર્ષમય અદ્દભૂત ગાથા

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply