Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 PM | 09-03-2018

Live TV

X
Gujarati

1. સુપ્રમિ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય - કેટલીક શરતો સાથે ,ઇચ્છા મૃત્યુ ને આપી ,મંજૂરી - સુપ્રીમ કોર્ટે કહ્યું ,ગર્વ પૂર્ણ જીવન ની સાથે ,ગૌરવ ભેર મૃત્યુ નો પણ, વ્યક્તિને છે ,અધિકાર

2. ત્રિપુરા માં આજે ,બિપ્લવ દેવ ના વડપણ હેઠળ બની ભાજપની સરકાર - આ ઐતિહાસિતક પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ભાજપા અધ્યક્ષ અમિત શાહ રહ્યા ઉપસ્થિત - મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ શપથ સમારોહમાં રહ્યા હાજર

3. તત્કાલીન ,IAS અધિકારી ,પ્રદીવ શર્મા ની ફેર ધરપકડ - સાબરમતી જેલમાંથી છૂટતા જ કરવામાં આવી ધરપકડ - ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ 2007-08માં હોદ્દાના દૂરઉપયોગ મામલે કરી ધરપકડ

4. રાજ્યસભાની ચૂંટણી માટે TMCનો કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને સમર્થન - રાજ્યસભા માટે TMCના ઉમેદવારોના નામ થયા જાહેર - સમાજવાદી પાર્ટીના નેતા જયા બચ્ચને ઉમેદવારી નોંધાવી ભર્યું ફોર્મ

5. રાજ્યના 32 જિલ્લામાં 800 બ્લોકની થશે હરાજી - ખાણની જમીનની માલિકી રહેશે ખેડૂતોની - વિધાનસભામાં મંત્રી સૌરભ પટેલે કરી જાહેરાત - રાજ્યમાં 750 જગ્યાએ ફ્લાય ઓવર અને અંડર બ્રીજ બનાવવા કરાઇ 800 કરોડની ફાળવણી

6. મહિલાઓના ઉત્કૃષ્ટ કામગીરીના બેનમૂન નમૂના - પટોળા બનાવી મહિલાઓ થઇ રહી છે પગભર - વિકલાંગ મહિલા આપી રહી છે 50 વિકલાંગ દિકરીઓને સેવા

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply