Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 10-03-2018

Live TV

X
Gujarati

1. દિલ્હીમાં આજે થઇ મહત્વપૂર્ણ બેઠક - ભારત ફ્રાંસ વચ્ચે રક્ષા અને ટેકનોલોજી સહિતના ક્ષેત્રોમાં થયા મહત્વપૂર્ણ કરાર.

2. વિકાસ સંકલ્પિત હમ હેઠળ દિલ્હીમાં મળી જનપ્રિતનિધિનીઓની બેઠક - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ તેમના મતવિસ્તારમાં પરિવર્તનના પ્રતિનિધિ બને અને દેશના વિકાસ માટે સ્પર્ધા અને સહયોગી આપી દેશનો ચૌ તરફ વિકાસમાં સહયોગ આપે.

3. આજે દિલ્હીમાં મળી જીએસટી કાઉન્સીલની 26મી બેઠક - લેવાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય.

4. ભારતીય નેવીએ દાખવ્યું પરાક્રમ - કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરના ક્રુને બચાવાયા - મુંબઇ નજીક પેટ્રોલિંગ દરમિયાન થયું હતું ક્રેશ.

5. રંઘોળા અકસ્માતના મૃતકો અને ઇજાગ્રસ્તો માટે પ્રધાનમંત્રીએ કરી સહાયની જાહેરાત - મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો આભાર વ્યક્ત.

6. નાગપુર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સ્વયં સેવકની બેઠક - મહામંત્રી તરીકે સુરેશ ભૈયાજી જોશીની થઇ પસંદગી - સતત ચોથી વખત બન્યા મહામંત્રી.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply