Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 10-04-2018

Live TV

X
Gujarati

1. છેલ્લા સંસદ સત્ર માં ,વિપક્ષ દ્વારા વેડફાયેલા સમય ના વિરોધ માં ,ગાંધી ચીંધ્યા માર્ગે ,પ્રધાન મંત્રી,12 એપ્રિલે કરશે ,ઉપવાસ - ભાજપા સાંસદો પણ ,જોડાશે

2. ચંપારણમાં સત્યાગ્રહની શતાબ્દી નિમિત્તે પ્રધાનમંત્રી મોદીનો મોતીહારીમાં સ્વચ્છાગ્રહ કાર્યક્રમ - દેશભરમાંથી વીસ હજાર જેટલાં સ્વચ્છાગ્રહીઓ રહ્યા ઉપસ્થિત

3. કોમન વેલ્થ ગેમ્સમાં ભારતની વિજય યાત્રા જારી - પેરા પાવર લિફ્ટિંગમાં સચિન ચૌધરીએ બ્રોન્જ તો હિના સિધ્ધુએ નિશાનેબાજીમાં નિશાન તાક્યુ ગોલ્ડ પર

4. દક્ષિણ ગુજરાતમાં હજુ વાતાવરણ વાદળ છાયું - આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની સંભાવના દર્શાવતું હવામાન ખાતુ

5. ડેટાલીક મુદ્દે ફેસબુકમાં સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે માંગી માફી - પ્રાયવસી જાળવવા મુદ્દે દર્શાવી કટીબધ્ધતા

6. આજે થઇ વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણી - રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઉજવાયા અનેક કાર્યક્રમો

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply