Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 16-04-2018

Live TV

X
Gujarati

1. ગુજરાત પોલીસ, પાસપોર્ટ વેરીફીકેશન, વાહન ચોરી ,તેમજ ગુન્હા શોધ બાબતે થઈ ,ડીજીટલ - આંગળી ના ટેરવે ,તમારા ઘરે કરી શકાશે ,વેરીફીકેશન- ગાંધીનગર ,અને અમદાવાદ ગ્રામ્ય માં ,પાયલોટ પ્રોજેકટ ની સફળતા ના પગલે ,પોકેટ કોપ નું ,રાજ્યવ્યાપી અમલીકરણ.

2. સુરત માં ,સગીર બાળકી ના ,રેપ ,અને હત્યા બાદ ,સરકાર થઈ ,સક્રિય- ગૃહ મંત્રી ,પ્રદિપસિંહ જાડેજાએ, બાળકી ના ઓળખ, તેમજ આરોપી ને, તત્કાલ પકડી ,સજા આપવા નો આપ્યો ભરોસો.

3. હવે ભાવનગરના ગાંઠિયા અને સુરતનો લોચો અમદાવાદીઓ માટે નથી રહ્યાં દૂર - ,અમદાવાદ, ભાવનગર ,અને સુરત વચ્ચે એર ઓડિસા ,દ્વારા નવી ઉડાન સેવા નો પ્રારંભ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આવશે નજીક.

4.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,આજ થી સ્વીડન, બ્રિટન અને જર્મની ની ,5 દિવસ ની ,વિદેશ યાત્રા એ-પ્રથમ તબક્કા માં ,સ્વીડન ની રાજધાની, સ્ટૉક હોમ પહોંચશે- વ્યાપાર, મૂડી રોકાણ, અને સ્વચ્છ ઊર્જા સહિત, વિવિધ ક્ષેત્રો માં ત્રણેય દેશો સાથે થશે ,દ્વીપક્ષિય વાત ચીત.

5.ભારતીય હવામાન વિભાગ ની આગાહી- ચાલુ વર્ષે વરસાદ રહેશે સામાન્ય- દેશ ભર માં ,97 ટકા વરસાદ થવાની શક્યતા- વરસાદ મોડો ,કે ઓછા થવાની શક્યતાઓ ,તદ્દન નહિવત.

6. 21 માં કોમનવેલ્થ ગેમ્સ માં ,ભારતીય ખેલાડીઓ ના પ્રદર્શન વચ્ચે ,ગુજરાતી તારલાઓ નો પણ ,ઉત્તમ દેખાવ- ડાંગ ની ,સરિતા ગાયકવાડનો , 100 રીલે દોડ ,તેમજ ટેબલ ટેનિસ માં, સુરત ના ,હરમિત દેસાઈ નો રહ્યો ,શ્રેષ્ઠ દેખાવ.

7. અમરેલીના શિયાળ બેટમાં ઉગશે સુખનો સૂરજ- ચારે બાજુ દરિયાથી ઘેરાયેલા શિયાળ બેટમાં નર્મદાનું મીઠું પાણી પહોંચાડવાની કામગીરી પુરજોશમાં-દરિયામાં 70 ફુટે નીચે પાઈપલાઈન બિછાવીને પાંચ બંદર ટાંકી સુધી પહોંચાડાઈ રહ્યું છે પાણી -પીવાનું પાણી અને વીજળી આવવાથી લોકોના જીવન ધોરણમાં આવશે આમૂલ પરિવર્તન.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply