Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 19-04-2018

Live TV

X
Gujarati

1.'સહિયારા ભવિષ્ય તરફ આગેકૂચ' ના 53 દેશોના મશાલચી લંડનમાં થયા એક મંચ- શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા, સદ્દભાવનાનો મૂકાયો કુંભ- કોમનવેલ્થ દેશોના પ્રમુખોનું મહામંથન.

2. ભારતમાં મન કી બાત પછી વિદેશમાં પ્રધાનમંત્રી મોદીનો પહેલો નવતર પ્રયોગ- ભારત કી બાત, સબ કે સાથ- કહ્યું સરહદ સુરક્ષા મામલે જરા પણ કમજોર નથી ભારત, તો દુષ્કર્મની ઘટનાને ના આપવો જોઈએ રાજનીતિક રંગ.

3. જસ્ટિસ લોયાના સંદિગ્ધ મોતની તપાસ સીટ પાસે કરાવવાની અરજી ફગાવતી સુપ્રિમ કોર્ટ- અવલોકનમાં નોંધ્યું, રાજનીતિક હિત સિવાય કોઈ આધાર નહિ- ભાજપે કહ્યું અરજી પાછળ કોંગ્રેસનો અદ્રશ્ય હાથ.

4. ગુજરાત પોલીસ દળના ઈતિહાસની સૌથી મોટી પાસિંગ પરેડની સલામી ઝીલતા મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી- કહ્યું- પ્રજાના સુખે સુખી, દુઃખે દુઃખીનું નિભાવો દાયિત્વ.

5. રાજ્યભરમાં ચકચાર જગાવનાર બીટકોઈન કેસમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા અમરેલી પીઆઈ અનંત પટેલ અડાલજથી ઝડપાયા- કેસમાં વધુ રહસ્યો ઉજાગર થવાની સંભાવના.

6. આ તો ચૈતર-વૈશાખના વાયરા- તૂષાતૂર અને તપતી ગરમીથી જનજીવન બે બાકળું- હજુ પણ ત્રાહિમામ પોકરાવતા તપશે દનૈયાં- પરસેવે રેબઝેબ નાગરિકો પ્રવાહીની ટેકણ લાકડીએ - ગાંધીનગર,કંડલા, અને ઈડરમાં પારો 42 ડિગ્રીને પાર.

7.19 એપ્રિલ વિશ્વ સાયકલ ડે- ઈંધણ બચાવો અને પર્યાવરણ પ્રેમીઓએ સ.ર.ર.ર. ચલાવી સાયકલ- તુંદરસ્ત સ્વાસ્થ્ય અને જનજીવન માટે મોરબીથી પ્રસર્યોં અનોખો સંદેશ.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply