Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 PM | 20-02-2018

Live TV

X
Undefined

1.ગુજરાતનું વર્ષ 2018-19નું બજેટ નાણામંત્રી નિતીનભાઇ પટેલે કર્યું રજુ - બજેટ વિકાસલક્ષી અને કલ્યાણ કારી હોવાનો કર્યો દાવો.

2.રૂપાણી સરકારે કૃષિ અને પાણીલક્ષી બજેટ રજૂ કરી ખેડૂતોને કર્યા ખુશ - યુવાનો, મહિલાઓને વિકાસ માટે કરાઇ ખાસ જોગવાઇએ

3. પ્રજાએ સરકારમાં મૂકેલા જનવિશ્વાસનું જનહિતકારી બજેટ હોવાનું જણાવતા મુખ્યમંત્રી - ઉત્થાન માટે થઇ અનેટ બજેટને ચીલાચાલુ ગણાવતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી

4. અંદાજપત્ર રજૂ કરતા રૂપાણી સરકારને વિપક્ષે ઘેરી. કોંગ્રેસના સભ્યો વેલમાં ધસી જતા વિપક્ષના સભ્ય હર્ષદ રિબડીયાને અધ્યક્ષે ગૃહમાંથી કર્યા સસ્પેન્ડ. -- કોંગ્રેસે કર્યો વોકઆઉટ

5.નર્મદા ડેમની જળસપાટી નીચે જતા રાજ્યસરકારનો ઐતિહાસિક નિર્ણય - બંધના ડેડ સ્ટોરેજ પાણીના ઉપયોગ વડે રાજ્યભરમાં પાણી પુરવઠો પહોંચાડાશે. ચાલુ વર્ષે 42 ટકા ઓછો પાણી પુરવઠાને કારણે સર્જાઇ આ સ્થિતિ

6.પીએનબી ગોટાળામાં મહેલુ ચોક્સીનો વધુ એક ગોટાળો આવ્યો પ્રકાશમાં - ગુજરાતમાં 500થી વધુ લોકો સાથે ચીટફંડ દ્વારા કરી ઠગાઇ - ફરિયાદ રદ કરવાની અરજી હાઇકોર્ટમાં

7.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો - કોલસા ખાણ ફાળવણી પ્રક્રિયાને બનાવાશે પારદર્શક - ડબલીંગ અને વિદ્યુતીકરણની કામગીરીને આપવામાં આવી મંજુરી

8.સરકારે કૃષિનીતિને સમૃદ્ધ કરી છે. - 25 વર્ષથી અદ્ધરતાલે રહેલી યોજનાઓ 25 મહિનામાં પુરી કરવાના પ્રયત્નો કર્યાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply