Submitted by gujaratdesk on
1. ડીસામાં બનશે ,વાયુ સેના નું એર બેઝ - એર બેઝ માં રૂપાંતરણ સહિત ની કામગીરી માટે ,કેન્દ્ર સરકાર ફાળવશે ,એક હજાર કરોડ
2. રાજ્ય સભા ની ખાલી પડેલી ,25 બેઠકો માટે ,મતદાન પૂર્ણ- છત્તીસગઢની બેઠક પર ,ભાજપ ના, સરોજ પાંડે ની જીત - બાકી ની, 33 બેઠકો પર ,ઉમેદવારો ,બિન હરીફ વિજેતા જાહેર
3.ઓફિસ ઓફ પ્રોફિટ મામલે ,દિલ્હી હાઇકોર્ટ ,આપ ના ,20 ધારા સભ્યો ને આપી ,રાહત - ધારા સભ્યોને અયોગ્ય ગણાવતો નિર્ણય રદ કરી ,આ મામલે બીજી વખત, સુનાવણી ના કરવા ,તાકીદ
4.ફ્રાંસ માં થયો ,આતંકી હુમલો - દક્ષિણ ફ્રાંસમાં શહેર ટ્રેબેમાં થયેલાં હુમલામાં પોલીસ કાર્યવાહી જારી - બે નાં મોતની ખબર
5.વિધાન સભા અધ્યક્ષ સામે ,અવિશ્વાસ પ્રસ્તાવ પર, સોમવારે થશે ચર્ચા - પ્રસ્તાવ ને ,કોંગ્રેસ ના , 40 ધારા સભ્યો નું સમર્થન - કોંગ્રેસ ના, 3 ધારા સભ્યો નો ,સસ્પેન્શન રદ કરાવવા ના મુદ્દે મુકાયો છે ,અવિશ્વાસ પ્રસ્તાવ
6.નવા ભારત ના નિર્માણ માટે ,મેડ ઇન ઇન્ડિયા થી ,મેઇક ઇન ઇન્ડિયા ના સંકલ્પ ને, સાકાર કરવા ,મુખ્યમંત્રી વિજય રૂપાણી નો ,અનુરોધ - રાજકોટ ખાતે ,એન્જિનીયરીંગ કંપની માં ,બેલ વગાડી ,મેક પાવર ની, NSE માં ,લિસ્ટીંગને વધાવ્યું - રાજકોટ ના ઉદ્યોગ માં બનેલા પૂર્જાઓ નો , ઇસરો ,અને નાસા ના ઉપગ્રહો માં ,વપરાશને ગણાવ્યો ,ગૌરવ પૂર્ણ
7.પારસીઓ ને ,તીર્થસ્થાન સમાન ,ઉદવાડા ગામ ની ,કરોડો રૂપિયા ના ,વિકાસ કામો નું ,ખાત મુહુર્ત - સરકાર દ્વારા ,ઉદવાડા ને ,આદર્શ ગામ જાહેર કરાયા બાદ મળેલી, વાઇ-ફાઇ સુવિધા થી ,વિકાસ ના કામો ને મળશે ,વેગ
8.ભારતના સાંકેતિક ભાષા ના સૌ પ્રથમ શબ્દ કોષ નું લોકાર્પણ ,શબ્દ કોષ માં ,3 હજાર સાંકેતિક શબ્દો નો કરાયો સમાવેશ - કેન્દ્રિય સામાજિક ન્યાય મંત્રી ,થાવર ચંદ ના હસ્તે, શબ્દ કોષ નું કરાયું ,લોકાર્પણ
9. દેશ માટે ,પોતાના પ્રાણ ન્યૌછાવર કરનારા ,વીર ભગતસિંહ, રાજ્યગુરૂ અને સુખ દેવ ને ,શહીદ દિને ,ભાવ વંદના અર્પણ - શહિદ દિન ની ઉજવણી ના ભાગ રૂપે યોજાયા ,વિરાટ કવિ સંમેલન