Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 29-04-2018

Live TV

X
Gujarati

1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્ઓથ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિને બિરદાવી અને વધુને વધુ નાગરિકોને ફિટનેસ કેળવવા યોગનો બિનખર્ચાળ માર્ગ અપનાવવા કરી અપીલ - આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની 43મી કડીમાં દેશવાસીઓ સાથે કર્યો સંવાદ.

2. વિદ્યાર્થીઓને વેકેશનમાં સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશીપમાં જોડાવા પીએમએ કર્યું આહ્વાન - દેશવાસીઓને ડીડી ન્યૂઝનો ગુડ ન્યૂઝ ઇન્ડિયા કાર્યક્રમ જોઈ સમાચારો જોવા પર મૂક્યો ભાર.

3. જળ સંરક્ષણને સામાજિક જવાબદારી જણાવે છે પ્રધાનમંત્રી - જ્ઞાનીઓને જ્ઞાન વહેંચવા કરી અપીલ તો બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન બુદ્ધના કરુણા-સેવા-ત્યાગના સંદેશ સાથે પવિત્ર રમઝાનના દાનના મહાત્મ્યને સમજાવ્યો - અટલજીના જય જવાન જય કિસાન જય વિજ્ઞાન મંત્રને કર્યો યાદ.

4. ગુજરાત ગૌરવ દિનની ભવ્ય ઉજવણી માટે ભરૂચ સજ્જ - મેઇક ઇન ઇન્ડિયા અને સ્વચ્છ ભારતની થીમ પર કરાયા વિશેષ શણગાર - અંકલેશ્વર ખાતેથી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો મુખ્યમંત્રી કરાવશે શુભારંભ - 210 કરોડ રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત.

5. દેશના નિર્માણ સંસ્કૃતિને સાચવવા, ટકાવવા બ્રહ્મસમાજનું મહત્વપૂર્ણ યોગદાન હોવાનું જણાવે છે મુખ્યમંત્રી - મહાત્મા મંદિર ખાતે બે દિવસીય મેગા બ્રાહ્મણ સમિટમાં અભ્યાસ, ચિંતન અને સંશોધનની જ્ઞાનની વૃત્તિ બ્રાહ્મણોમાં હોવાનું જણાવ્યું.

6. વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ આજથી શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખુલ્યા - સૌ પ્રથમવાર ભગવાન શીવ સાથે જોડાયેલી કથાઓને લેસર સો દ્વારા દર્શાવવામાં આવશે - એક સપ્તાહ સુધી દર્શકો શિવલીલા નિહાળી શકશે.

7. સિદ્ધિ તેને જઇ વરે, જે પરસેવે ન્હાય - આ ઉક્તિને ખરી કરીને બનાસકાંઠાના સફિને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે - અનેક પડકારોને સામનો કરીને યુપીએસસી પરીક્ષામાં 570મો ક્રમ હાંસલ કરીને પોતાના પરિવારને ગૌરવ અપાવી ગુજરાતનું નામ કર્યું રોશન.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply