Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 PM | Date 24-02-18

Live TV

X
Gujarati

 

 દેશના 'લઘુભારત' ગણાતા દમણને 10 હજાર કરોડના વિકાસના નકશામાં મુકતા પ્રધાનમંત્રી મોદી - દમણ-દીવ અને દીવ-અમદાવાદ વચ્ચે કરાવ્યો હવાઈ સેવાનો પ્રારંભ.

2. દમણ - સેલવાસ - દાદરાનગર હવેલીના સર્વાંગી વિકાસ સાથે માછીમારો-શ્રમિકોને પ્રધાનમંત્રીની સોગાદ - દમણમાં યુનિવર્સિટી સ્થાપવાના અને એન્જિનીયરીંગ કોલેજની જાહેરાત.

3. દમણના ચોખ્ખાચણાક માર્ગો પર હવે ઇ-રિક્ષા થકી મહિલા રાજ - સ્વચ્છતાના નવા પરિમાણ સર કરતાં સંઘ પ્રદેશની સ્વચ્છતા યથાવત્ રાખવા પ્રધાનમંત્રીની હાકલ.

4. નિરવ મોદી પર સરકારનો સકંજો - મેહુલ ચોકસી અને નિરવ મોદીના પાસપોર્ટ કરાયા રદ્દ.

5. સૌરાષ્ટ્રના જામનગર , અમરેલી બાદ હવે દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ પાસપોર્ટ ઓફિસ કાર્યરત - રાજ્યમાં એક અઠવાડિયામાં ત્રીજું પાસપોર્ટ સેન્ટર.

6. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે યોજાઈ કાર્યશાળા - વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ખગોળીય જ્ઞાનથી અવગત કરવા કરાયું ખાસ આયોજન.

7. આજે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ - ભારત જીત માટે મેદાનમાં ઉતરશે.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply