Submitted by ddnews on
1... રાજયસભામાં જમ્મુ કાશ્મીર પુનઃરચના ખરડો તેમજ આરક્ષણ ખરડો થયો પસાર - લદ્દાખ બનશે બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ -- સાથે જ અન્ય બે પ્રસ્તાવ પણ થયા પસાર
- આર્ટીકલ 370 બંધારણીય સુધારાની દિશામાં .....
2..સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખઈને તમામ રાજ્યો અલર્ટ પર
- જમ્મુ કાશ્મીરમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાનો આદેશ- જમ્મુમાંથી કોઈ અનિચ્છનીય ઘટનાની ખબર નહીં *
3..અનુચ્છેદ 370 અને 35 A અંગેના નિર્ણયને લઈને ચારેબાજુથી આવકાર
- મુખ્યમંત્રી રૂપાણીએ ભારતના સ્વર્ણિમ ઈતિહાસનો મહત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો
- તો અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજે ગણાવ્યું રાષ્ટ્રીય એકતાનું પગલું
- નાગરિકોએ પણ કરી ઉજવણી *
4..દક્ષિણ ગુજરાત પર ફરી મેઘ ખાંગા
- ડાંગ જળબંબાકાર
- ડાંગની શાળાના 300 બાળકોનું કરાયુ રેસ્ક્યુ
- નવસારી જળ તરબોળ
- કીમ નદી પર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર બંધ
- વઘઈમાં બપોરે ચાર વાગ્યા સુધીમાં દસ ઈંચથી વધારે વરસાદ *
5.આગામી 48 કલાકમાં દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી-માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
6..મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાને યોજાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યુટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક-વડોદરામાં વિશ્વામિત્રી નદીના વરસાદી પાણીથી સર્જાયેલ સ્થિતિના ઉપાયો માટે લોંગ ટર્મ એક્શન પ્લાન તૈયાર કરવા મુખ્યમંત્રીનું સૂચન-સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જી.આઈ.જી.એમ ને તૈયાર કરવાની આપી સૂચના....
7..પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર - શિવાલયોમાં ગૂંજ્યો "બમ બમ ભોલેનો નાદ"
- સોમનાથ સહિત રાજ્યભરના શિવ મંદિરોમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો