Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
GUJARAT RAIN | TEACHER'S DAY | PM RUSSIA VISIT | DD News Skip to main content
Settings Settings for Dark

GUJARAT RAIN | TEACHER'S DAY | PM RUSSIA VISIT

Live TV

X
Gujarati

1.રશિયા પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાન, મલેશિયા અને માંગોલિયાના નેતાઓ સાથે કરી મુલાકાત-PM મોદી બાદમાં ઈસ્ટર્ન ઈકોનોમિક્સ ફોરમની બેઠકમાં કરશે સંબોધન-ભારત અને રશિયા વચ્ચે 15 જેટલા મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને રશિયાની મિત્રતાને ઐતિહાસિક ગણાવી.

2.સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દક્ષિણ કોરિયામાં આઠમા સિયોલ રક્ષા સંવાદ કાર્યક્રમમાં કર્યું સંબોધન-કહ્યું, કોઈ પણ દેશ નથી આતંકવાદની અસરથી મુક્ત-આતંકવાદને સમર્થન આપતા દેશો પર દબાણ બનાવવાની વિશ્વ સમુદાયને કરી અપીલ.

3.કશ્મીર ઘાટીમાં સંચાર વ્યવસ્થા સંપૂર્ણ રીતે રાબેતા મુજબ /- મોટા ભાગની ટેલિફોનિક વ્યવસ્થા થઈ ચાલુ /- મોબાઈલ સેવા પણ ધીરે ધીરે થઈ રહી છે શરૂ.

4.પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ પર દેશભરમાં આજે મનાવાઈ રહ્યો છે શિક્ષક દિવસ-શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એવોર્ડ વિજેતા શિક્ષકોના પરિવાર સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના શિક્ષકોનું પ્રમાણપત્ર આપી કર્યું સન્માન.

5.ભારે વરસાદને કારણે બેહાલ થયું મુંબઈ /- અનેક વિસ્તારમાં ભરાયા પાણી - તમામ ટ્રેનો થઈ રદ - મુંબઈ, થાણે અને કોંકણમાં તમામ સ્કૂલ અને કોલેજ બંધ - હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ- આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી - ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં મેઘમહેર.

6.કૉમ્પિટિશન કમીશન ઓફ ઈન્ડિયા વિભાગના વડોદરા સહિત 6 જગ્યાએ દરોડા-CCIના 45 અધિકારીઓની ટીમ વડોદરા,કરનાલ, મોહાલી અને દિલ્લીમાં અલગ અલગ સ્થળે કરી રહી છે તપાસ-કેટલીક કંપનીઓ પર અનાજ ઢાકવા માટે વાપરવામાં આવતી તારપોલિનના સપ્લાયમાં ગેરરીતિનો છે આરોપ.

7.પારદર્શી વહીવટ અને પ્રોએક્ટિવ રહી બધા જિલ્લાઓને શ્રેષ્ઠ બનાવવા કાર્યરત રહેવા મુખ્યમંત્રીનો જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને અનુરોધ

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply