અટલ સરોવરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા
Live TV
-
રેસ કોર્સ - 2 ખાતે એક હજાર એક સો અગિયાર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું
સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત રાજકોટના રેસ કોર્સ - 2 ખાતે બનાવવામાં આવેલા અટલ સરોવરમાં નવા નીરની આવક થતા.. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા છે. રેસ કોર્સ ખાતે બનાવવામાં આવેલા અટલ સરોવરનું ક્ષેત્રફળ એક લાખ 61 હજાર ચોરસ મીટર છે. રાજકોટમાં પડેલા 18 ઈંચ જેટલા વરસાદ બાદ અટલ સરોવરમાં 250 એમ.એલ.ડી. પાણીની આવક થઈ હતી. રેસ કોર્સ - 2 ખાતે એક હજાર એક સો અગિયાર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.
