Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2022 સુધીમાં શરૂ કરાશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ  અમદાવાદ મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન  વર્ષ 2022 સુધીમાં શરૂ કરવામાં આવશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ  અમદાવાદ મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન  વર્ષ 2022 સુધીમાં શરૂ કરવામાં આવશે. તે માટે કામગીરી ચાલી રહી છે. મીડિયા કર્મીઓને તેનાથી માહિતગાર કરવા માટે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ત્રિદિવસીય મીડિયા ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું.
    વડોદરા સ્થિત પ્રોજેકટના મુખ્ય અધિકારી પ્રદીપ આહીરકરે  વડોદરામાં બુલેટ ટ્રેન માટેની કામગીરીની વિગતે ચર્ચા કરી હતી. વડોદરા નજીક આવેલ છાયા પુરી રેલવે સ્ટેશનને  બુલેટ ટ્રેનની કામગીરી માટે  40 કરોડના ખર્ચે સેટેલાઇટ રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply