Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાની ટ્રાયલ રન આગામી એપ્રિલમાં હાથ ધરાશે

Live TV

X
  • અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના મોટેરાથી ગાંધીનગરના બીજા તબક્કાની ટ્રાયલ રન આગામી એપ્રિલ મહિનામાં હાથ ધરવાનું આયોજન છે. સત્તાવાર યાદી મુજબ, સાબરમતી નદી પર ગિફ્ટ સિટી પાસે શાહપુર બ્રિજના 23 ગાળા પૈકી 21 ગાળાની કામગીરી પૂર્ણ થઈ છે. 

    દરેક ગાળો વિક્રમ જનક છ દિવસમાં કરવામાં આવે છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ રેલિંગ, મેટ્રોના પાટા, પાવર સપ્લાય માટે થર્ડ રેલ અને સિગ્નલનું કામ હાથ ધરાશે. ત્યારબાદ એપ્રિલમાં મેટ્રો ટ્રેનનો ટ્રાયલ  શરૂ થાય તે પ્રમાણે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply