અમરેલીઃ ધારીના નવાપુરામાં સફેદ ગરમળનું કરવામાં આવ્યું વાવેતર
Live TV
-
અમરેલીઃ ધારીના નવાપુરામાં સફેદ ગરમળનું કરવામાં આવ્યું વાવેતર
અમરેલી જિલ્લામાં ધારીના એક માત્ર નવાપુરામાં વર્ષોથી ગરમળનું વાવેતર કરવામાં આવે છે. ગામના ખેડૂત ચંદુભાઈ રૂડાની પોતાના ખેતરમાં ઓર્ગેનિક અને સફેદ ગરમળનું વાવેતર કરે છે. ઓર્ગેનિક અને સફેદ ગરમળની વિશેષતા એ છે કે તે સ્વાદમાં તો સારી છે જ સાથે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. વેરાવળના દરિયાકાંઠા વિસ્તારમાં જે બ્લેક ગરમળ હોય હોય છે એનાથી અલગ જ આ ગરમળ છે. હાલ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂત પોતાના ખેતરથી જ પાક વેચી રહ્યા છે અને સારી આવક મેળવે છે.