અમરેલીના માગવાપળ ગામના પ્રગતિશીલ ખેડૂત સેવાદાસ બાપુએ કરી પ્રાકૃતિક ખેતી
Live TV
-
અમરેલીના માગવાપળ ગામના પ્રગતિશીલ ખેડૂત સેવાદાસ બાપુએ કરી પ્રાકૃતિક ખેતી
અમરેલીના માગવાપળ ગામના પ્રગતિશીલ ખેડૂત સેવાદાસ બાપુએ મિક્સ પાકની મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ ખેતીની નવી વ્યાખ્યા આપી.
ખેતીમાં વેલ્યુ એડિશનથી નહિવત ખર્ચ અને વધુ આવક મેળવી: બ્રોકલી, દેશી મરચાં, કોલર મરચાં, વટાણા, લીલું લસણ, આંબાનો પાક મલચિંગ ડ્રીપ તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી.
મેથી, બ્રોકલી, મૂળા, મગ, કોબી, ડુંગળી જેવા જુદા-જુદા પાકોમાં પણ ઉત્તમ ઉત્પાદન મેળવી સારી એવી કમાણી કરી રહ્યા છે.
ઝીરો બજેટ ખેતીથી વિના ખર્ચે માતબર કમાણી કરતા અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો