Skip to main content
Settings Settings for Dark

અમરેલી જિલ્લાના સુરગપુરા ગામની સીમમાં દોઢ વર્ષની બાળકી બોરમાં પડી

Live TV

X
  • અમરેલી જિલ્લાના સુરગપુરા ગામની સીમમાં દોઢ વર્ષની બાળકી બોરમાં પડી જવાની ઘટના સામે આવી છે. બાળકી રમતા- રમતાં બોરવેલમાં પડી જતા અમરેલી ફાયર અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય, કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને રેસ્ક્યુ કામગીરી અંગે માહિતી મેળવી રહ્યા છે. 

    પ્રાથમિક અનુમાન પ્રમાણે, બાળકી 45 થી 50 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ હોવાનો અંદાજ છે. ઓક્સિજન સપ્લાયની સાથે સાથે બોરમાં કેમેરા દ્વારા બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, તંત્ર દ્વારા રોબોટ દ્વારા બાળકીને જલ્દીથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply