Skip to main content
Settings Settings for Dark

અમિત જેઠવા હત્યા કેસમાં તમામ દોષિતોને આજીવન કેદ

Live TV

X
  • CBIની વિશેષ કોર્ટે સજાનું એલાન કર્યું

    RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં CBIની વિશેષ કોર્ટે સજાનું એલાન કર્યું છે...કોર્ટે કેસના તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે...કોર્ટે કેસના મુખ્ય આરોપી અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આજીવન કેદ અને રૂપિયા 15 લાખનો દંડ ફટકાર્યો છે...તો દિનુ બોઘા સોલંકીના ભત્રીજા અને કેસના આરોપી શિવા સોલંકીને પણ આજીવન કેદ અને રૂપિયા 15 લાખનો દંડ ફટકારાયો છે...તો આ કેસના અન્ય આરોપી શૂટર શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, બહાદૂર વાઢેર અને સંજય ચૌહાણને પણ આજીવન કારાવાસની સજા સંભળાવાઈ છે...કોર્ટે કેસના તમામ સાતેય આરોપીઓને કુલ રૂપિયા 60 લાખનો દંડ ફટકાર્યો છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply