Skip to main content
Settings Settings for Dark

અમિત શાહે AUDA દ્વારા નિર્મિત પં.દીનદયાળ મિલન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેમણે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના વિરોચનનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને AUDA દ્વારા નિર્મિત પં. દીનદયાળ મિલન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. જયાં આરોગ્ય કેન્દ્રમાંથી વિસ્તારના લોકોને સસ્તી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે અને મિલન કેન્દ્રનો વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લાભ મળશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply