Skip to main content
Settings Settings for Dark

આગામી 12 અને 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

Live TV

X
  • ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હવામાનમાં ફેરપલટો થવાની શક્યતા છે. જેના કારણે આગામી 12 અને 13 એપ્રિલ દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply